તાપી જિલ્લામાં પ્રથમ વખત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મૃત્યુ પામેલા શ્રમિકના પરીવારોને આપવામાં આવી ૩-3 લાખની સહાય
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ બે પરિવારે મેળવ્યો લાભ .................
