આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રા.ક.મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
(માહિતી બ્યુરો-વ્યારા, તાપી,) તા.૧૬: ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિનો તાપી જિલ્લાનો...
