Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કરાટે સ્પર્ધામાં ટીંબરથવા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ૧૫ મેડલો મેળવી શાળાનું નામ રોશન કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં દ્વિતીય કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં ડાંગ અને...

જિલ્લાના છેવાડાના ગામ કરોડના વતની અધ્યાપક ડૉ. જીતેન્દ્ર વસાવાની સિધ્ધી

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  જીતેન્દ્ર વસાવા મૂળ તાપી જિલ્લાના છેવાડાના ગામ કરોડના વતની છે. તેમણે પ્રાથમિકથી લઈને ઉચ્ચ અભ્યાસ...

પરિવારને તૂટતા બચાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાં પીડિતાએ ૧૮૧ અભયમમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે...

અગાસવાણ ગામે ધાબા ઉપર સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી સોનગઢ પોલીસ : દારૂનો જથ્થો મંગાવનાર અને પુરો પાડનાર પાંચ વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઇન્સ.શ્રી એન.એસ. ચૌહાણને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, અગાસવાણ ગામે આંબા ફળીયામાં રહેતા અંકિતભાઈ...

તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે ૩૦૧ મહિલાઓના જીવનમાં પાથર્યો ખુશીનો ઉજાસ

નારી શક્તિના આત્મસન્માનની લડાઈમાં 'સખી વન સ્ટોપ સેન્ટર મજબૂત ટેકો આપે છે - મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચના પટેલ...

બેગલેસ ડે હેઠળ જુની કાચલી પ્રાથમિક શાળામાં વિવિધ વનસ્પતિના બીજનું પ્રદર્શન યોજાયું

બાળકોમાં પર્યાવરણ શિક્ષણને આત્મસાત કરવાના આશય સાથે સીડ બોલ બનાવવાની પ્રક્રિયા અંગે જાણકારી અપાઈ  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા....

બ્રધરન હાઈસ્કૂલ ડોલારા ખાતે ‘માર્ગ સલામતી જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલન માટે લીધા શપથ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13. :- વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા કેળવવાના...

LCB અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીએ ફોર વ્હીલ કારમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો : દારૂ ભરાવનાર વિકી ગોસ્વામી સહિત ત્રણ વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ...

પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ...

કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી,...