પૂર્ણાશક્તિમાંથી હું વિવિધ વાનગીઓ બનાવીને ખાઉ છું : મારાં પોષણ સ્તરમાં વધારો થયો છે : કિશોરી જીજ્ઞાશા કોંકણી
“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પૂર્ણાશક્તિના ઉપયોગ થકી પોતાના જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તન અંગે પોતાના પ્રતિભાવો રજુ કરતી ડોલવણ તાલુકાના...
