રાજકોટ શહેરના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી.તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ એ.એસ.આઇ આનંદજી ચેમાભાઇ તથા પો.કો....
