કાલિદાસ હોસ્પિટલ ખાતે સ્વ.શ્રી છોટાલાલ નગીનદાસ કોઠારીની પુણ્યતીથી ઉજવાઈ

0
Screenshot_20240308_175732_Microsoft 365 (Office)
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ.શ્રી છોટાલાલ નગીનદાસ કોઠારી ની પુણ્યતીથી નિમિતે, CNKHMC સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ અને RC વ્યારા દ્વારા ૭ મી માર્ચ ૨૦૨૪ રોજ સ્વર્ગસ્થ શ્રી છોટાલાલ નગીનદાસ કોઠારી ને તેમના પુત્ર અજયભાઇ કોઠારી, ચિરાગભાઈ કોઠારી અને કેયુરભાઈ શાહ ના હસ્તે તેમને ફૂલો અર્પણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.વૈશાલી ઠાકુર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other