Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ગિરિમથક સાપુતારા સહિત પૂર્વ પટ્ટીનાં ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ડાંગી જનજીવનમાં અફરા તફરીનો માહોલ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો...

ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓનું જીવંત નિદર્શન યોજવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણને ગુણવત્તાસભર બનાવી શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે થકી સરકારી પ્રાથમિક...

ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત જીણોદ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ વેકેશનની પૂર્વ સંધ્યાએ...

માંગરોળના કે. આઇ. મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે પ્રિસાઇડિંગ તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કે આઇ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી...

ABVP તાપી જિલ્લા દ્વારા વિદ્યાર્થિઓને શિષ્યવૃત્તિ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે, જે છેલ્લા ૭૫ વર્ષથી શૈક્ષણિક તથા...

જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ...

સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી....

ડાંગ જિલ્લામાં વ્યસનના રવાડે ચઢેલા પતિ દ્વારા પત્નીને હેરાનગતિ કરવામાં આવતા 181 અભયમ મદદે પહોંચી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  આહવા તાલુકાના નજીકના એક ગામમાં વ્યસનના રવાડે ચડેલા પતિ દ્વારા પત્નીને અપશબ્દ બોલી માનસિક ત્રાસ...

ડાંગ જિલ્લાના વઘઇનાં આશાનગર ખાતે નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં વઘઇ આશાનગર ખાતે નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા...

વ્યારા પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી....

Other