ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને બાળ અધિકાર સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કરતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર ------------------ (પ્રતિનિધિ...
