ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.0૯ જુન. રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે....
