આવતીકાલ ૧૦ જુલાઇએ તાપી જિલ્લાના ખુંટાડિયા,અંતાપુર,બુટવાડા,છાપટી પ્રાથમિક શાળા ખાતે ધરતિ આબા જનભાગીદારી કેમ્પ યોજાશે*
ગ્રામજનોને મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓનો લાભ લેવા તંત્રનો અનુરોધ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯. આદિજાતિ વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય...
