રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે
ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.06. ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન...
