બાલ્દા કેન્દ્ર શાળામાં સ્વચ્છતા દિન નિમિત્તે “હેન્ડવોશ કાર્યક્રમ” યોજાયો

0
20201002_160125
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તા:૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે બાલ્દા કેન્દ્રમાં સ્વચ્છતા દિનની ઉજવણી સરપંચ જ્યોતિબેન બી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દિપપ્રાગટય બાદ મહેમાનો અને ગામની મહિલાઓને શાળાના આચાર્ય વિશ્વજીત ચૌધરીએ સ્વાગત કર્યું હતું. સરપંચ જ્યોતિબેને સ્વચ્છતા નિમિત્તે જાણકારી આપી,આંગણવાડીની બહેનો અને આરોગ્યની બહેનોને દલ હેન્ડવોશ, પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. “હેન્ડવોશ”કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના સ્ટાફગણ કાંતાબેન, મીનાબેન, તથા કુમેદભાઈ તથા આંગણવાડીની બહેનોએ સેવા આપી હતી.

)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *