માંગરોળ તાલુકાની એકમાત્ર નગરપાલિકાના વોર્ડ 4 માં પાણીની નિકાલ થતો નથી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવતાં રોઝ ચેમ્બર,સમર્પણ કોમ્પ્લેક્ષ, ગંગા સાગર એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી ન થતો હોવાની બૂમ આ વિસ્તારનાં રહીશો પાડી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી છે.છતાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થતો નથી.જેથી પાણીનો ભરાવો થઇ જાય છે. આ પ્રશ્ન હલ કરવા રહીશોએ માંગ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *