કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના પર્વ “જન્માષ્ટમી”ની ઉજવણી

0
કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના પર્વ "જન્માષ્ટમી"ની ખૂબ રંગે ચંગે ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ગુજરાતી માધ્યમમાં સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક એવા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના પર્વ “જન્માષ્ટમી”ની ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. માનનીય વડીલ, માર્ગદર્શક અને પ્રણેતા શ્રી મહેશ કાકા અને શ્રીમતી શોભના કાકી એ આવી અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને બાળકોને જન્માષ્ટમી , સંસ્કાર અને સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણી અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ પાલખી , શ્રી કૃષ્ણ લીલા અને આરતી, ગરબા પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભૂલકા ભવન ગોકુળમય બની ગયું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other