ઉકાઇ જી.ઇ.બી. કોલોનીનુ ગૌરવ : નિધિ મોદી પી.એચ.ડી. થયા

0
Nidhi modi, ph.d. degree holder
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જીઇબી કોલોની, ઉકાઈ નિવાસી શ્રી રાજેન્દ્રપ્રસાદ મોદીની પુત્રી નિધિ રાજેન્દ્રપ્રસાદ મોદીએ ભૌતિકશાસ્ત્ર મા રજુ કરેલ મહા શોધ નિબંધ “A STUDY OF MXENE MONOLAYERS FOR MULTIFUNCTIONAL APPLICATIONS USING THE DENSITY FUNCTIONAL THEORY”ને VNSGU, સુરત એ માન્ય રાખી પી.એચ.ડી. ની પદવી એનાયત કરી છે.

 

તેમણે આ સંશોધન Sir P. T. Sarvajanik College of Science, સુરતના આસી. પ્રો. ડો. ધીરજ બી શાહના માર્ગદર્શન હેઠળ પુરૂ કર્યું હતું.

 

કુમારી નિધીએ પીએચડીની પદવી મેળવતા સમગ્ર મોદી પરીવાર અને ઉકાઇ કોલોનીવાસીઓએ ડૉ.નીધીને‌ અભિનંદન પાઠવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *