સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી કાકરાપાર પોલીસ

0
IMG-20260512-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એમ. રાવત પોલીસ ઇન્સ્પેક્ટર કાકરાપાર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ આઈ.ટી.એક્ટ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી જીતેશભાઈ રમેશભાઈ હઠીલા ઉવ.૨૦ રહેવાસી. ચંદલા ગામ, રોહિતવાસ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ નુ ટેકનિકલ ટીમ તાપી-વ્યારા તરફથી આરોપીનુ લોકેશન મળતા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ તુલશીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગીદીયાનભાઈ વસાવાભાઈએ મોજે ચંદલા ગામ, રોહિતવાસ ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ ખાતેથી તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી એન.એમ. રાવત પોલીસ ઇન્સ્પેક્ટર કાકરાપાર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ તુલશીરામભાઇ, હેડ કોન્સ્ટેબલ સુનીલભાઇ સીંગાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગીદીયાનભાઈ વસાવાભાઇએ કામગીરી કરેલ છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *