ઉકાઈ પંથકનું ગૌરવ : કુ. મેઘા પારધી

0
કુ. મેઘા પારધી

કુ. મેઘા પારધી

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમા ઉકાઇ જીઇબીમા નોકરી કરતા અને જીઇબી કોલોનીમા રહેતા શ્રી મગનભાઇ પારઘીના પુત્રી કુમારી મેઘા મગનભાઇ જેમણે પોતાના ખંત અને મહેનતથી 600માથી 563 ગુણ સાથે 93.83 ટકા મેળવેલ છે. જેમની આ સિદ્ધી મેળવવા બદલ તેમણે તેમના માતા પિતાના આશિર્વાદ શાળાના શિક્ષકોની મહેનત ને યશ આપ્યો હતો. કુમારી મેઘા‌એ મેળવેલ આ વિશિષ્ટ સિદ્ધી બદલ સમગ્ર ઉકાઇ પંથક, તાપી જિલ્લા અને શાળામાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી સાથે તેમના માતા પિતા અને શાળાના આચાર્યશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *