તાપી : સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરી નાસી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી. 

0
IMG-20231001-WA0010
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામે રહેતી એક સગીર વયની બાળકી ઉવ.૦૭ નાનીને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરી લઇ જઇ નાના બંધારપાડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં દુષ્કર્મ કરી નાસી ગયેલ આરોપી- વિરલ રમેશભાઇ ગામીત રહે કુકડાડુંગરી તા.સોનગઢ જી.તાપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી કરવા સોનગઢ પોલીસને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ

શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપી, તથા અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જગદીશભાઇ જોરારામભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *