વ્યારાની માઁ શિવતી સાયન્સ સ્કૂલનાં છાત્રો જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં ઝળકયા

0
IMG-20211101-WA0022
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાની શાળામાં જિલ્લા કક્ષાની શાળાકીય રમતો ચાલી રહેલ છે . જેમાં વ્યારા તાલુકાની વિવિધ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાં વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના ૪ વિદ્યાર્થીઓ અનુક્રમે ગામીત વાસુ , વસાવા ફિલીપ , પવાર મીત , ટંડેલ નિખીલે કબ્બડી રમતમાં રાજયકક્ષા માટે પસંદગી પામેલ છે.વિદ્યાર્થીઓ રાજયકક્ષા પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એવી શભેચ્છા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂત અને આચાર્યશ્રી પિયુષભાઈએ તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *