સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપક આર. દરજીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.દિપક આર.દરજીએ ઓલપાડ તાલુકાની સાધી યેર પ્રાથમિક શાળા ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ મુકાવેલ હતો તેઓની સાથે આરોગ્ય અધિકારી સેલર, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ડો.દિપક આર. દરજીએ દરેક નાગરિકને કોરોના રસી મુકાવવા માટે આગ્રહ કર્યો હતો, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, બિનજરૂરી બહાર ન નીકળવા, ફરજીયાત માસ્કનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other