“વિકાસ સપ્તાહ” અંતર્ગત તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને વેગવાન બન્યું

0
“વિકાસ સપ્તાહ” અંતર્ગત તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને વેગવાન બન્યું
Contact News Publisher

નિઝર અને સોનગઢ સહિત જિલ્લાભરમાં સામૂહિક સફાઈ હાથ ધરાઈ રહી છે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13. – “વિકાસ સપ્તાહ” અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ધોરણે થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બની રહી છે. નિઝર તાલુકાના સાયલા ગ્રામ પંચાયતના નવીભીલભવાલી ગામે આંગણવાડીની આસાપાસ તેમજ જાહેર સ્થળોની સામુહિક સફાઈ કરાઈ હતી.

 

સોનગઢ તાલુકાના ઘુંટવેલ પંચાયતમાં જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાં આવી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *