વરસાદને પગલે તાપી જિલ્લાના કુલ 74 માર્ગો અવર જવર માટે બંધ કરાયા

0
તાપી જિલ્લાના રસ્તાઓ બંધ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩.  તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્યતાપી વિસ્તારોના વિવિધ માર્ગો ઓવર ટોપીગ થવાને કારણે તેમજ પાણી ભરાઈ જવાના કારણે કુલ ૭૪ જેટલા રસ્તાઓ બંધ

છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 74 જેટલા આંતરિક રસ્તાઓ પાણી ભરાઈ જવાના કારણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. વ્યારા તાલુકાના 13 ડોલવણ તાલુકામાં 46 વાલોડ તાલુકામા 13 તેમાજ સોનગઢ તાલુકાના બે માર્ગો વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *