તાપી ખાતે EVM વેર હાઉસનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી

0
EVM ver house observqtion by district election officer of tapi.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬ : તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દેવ ચૌધરીએ તાપી જિલ્લા ખાતે આવેલ EVM વેર હાઉસનું આજરોજ નિરીક્ષણ કર્યું હતું.

EVM ver house observqtion by district election officer of tapi

જિલ્લાના EVM વેર હાઉસમાં સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી. કેમેરા, રજીસ્ટરો સહિત સલામતિ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધવલ મદાત અને ચૂંટણી સ્ટાફે EVM વેર હાઉસની સંપૂર્ણ વિગતોથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દેવ ચૌધરીને અવગત કર્યા હતા.

   ૦૦૦૦૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *