સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ખાતે ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી 

0
IMG-20251016-WA0028
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે ગ્રામીણ મહિલા દિવસ નિમિત્તે મત્સ્ય પાલન ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ વિષય પર એકદિવસીય પરિસંવાદ યોજવામાં આવેલ હતો. સેન્ટર ઓફ એક્સલન્સ માં તાલીમ સહાયક તરીકે ફરજ બજાવતા કુ. રિતિકા ટંડેલ દ્વારા ઉપસ્થિત મહિલાઓને મત્સ્ય પાલન ક્ષેત્ર માં આધુનિક ટેકનોલોજી સાથે વ્યવસાયની તકો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રામીણ ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પુષ્કળ યોગદાન રહ્યું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other