માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતિ વસાવા કોરોનાની લપેટમાં.

0
Screenshot_20210404_202534
Contact News Publisher

માંગરોળ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાને કોરોનાંનાં સામાન્ય લક્ષણો જણાતાં એમણે કોરોનાંનો ટેસ્ટ કરાવતાં કોરોનાંનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ થઈ સાર વાર લેવાનું જણાવતાં,વનમંત્રી એ હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કર્યું છે.એમનાં સંપર્કમાં આવેલા તમામને કાળજી લેવા વનમંત્રી એ અનુરોધ કર્યો છે.આ અંગેની જાણ વનમંત્રી એ ટ્વીટર પર આપી,તાલુકાની પ્રજાને વાકેફ કર્યા હતા.

રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other