માંગરોળની પાલોદ આઉટપોલીસ ચોકીનાં વિસ્તારમાંથી બે કાર અને એક બાઇક ચોરાઈ.

0
Screenshot_20210327_165051
Contact News Publisher

માંગરોળ તાલુકાનાં હથોડા અને ભાટકોલ ગામેથી બે કાર અને પાલોદ ખાતેથી એક બાઇકની ચોરી થયાનાં બનાવો બનવા પામ્યા છે.માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકમાં આવેલી પાલોદ આઉટ પોલીસ ચોકીનાં વિસ્તારમાં આવેલા હથોડા ગામેથી બસ સ્ટેશન ફળિયામાં રહેતાં ઇલ્યાસ હાજી ઈબ્રાહીમ મહેંદીવાલાનાં ઘર આંગણે પાર્ક કરેલી કાર જીજે .૦૫.સીએફ.૩૫૫૨,ભાટકોલનાં શાહીદ કુરેશીના ઘર આંગણે પાર્ક કરેલી કાર જીજે.૧૯.એએમ.૫૭૭૫ તથા નવી પાલોદ ગામે રહેતાં ઇમરાન પટેલની મોટર બાઇક ચોરીને ચોરટા લઈ ગયાનો બનાવ બનવા પામ્યો છે.

રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other