સુરત જિલ્લાના પલસાણાના વરેલી ગામ ખાતે આવેલી પાયલ મિલની બાજુની કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ

0
IMG-20210201-WA0036
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :  સુરત જિલ્લાના પલસાણાના વરેલી ગામ ખાતે આવેલી પાયલ મિલની બાજુની કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ, ફેકટરીમાં કેમિકલ હોવાથી આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ, બનાવની જાણ પલસાણા અને બારડોલીનાં ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે આવી પહોચી આગને કાબુમાં લેવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.
કેમિકલ હોવાથી આગ લાગતા જ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેને લીધે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other