રૂ. ૧૧.૮૭ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર ગર્લ્સ હોસ્ટેલનું રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
૧૨૦ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતી નવી હોસ્ટેલથી અંતરિયાળ વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણને વેગ મળશે --- ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી...
