ત્રિદિવસીય કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઓલપાડ તાલુકામાં દબદબાભેર પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોને...
