સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ
શૌર્યચક્રથી સન્માનિત મુકેશ ગામીત સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણારૂપ -આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ---- મુકેશજીના સન્માન સમારોહમાં આમંત્રિત...
