માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારને બદનામ કરાતા માંડવી ખાતે નેશનલ પ્રેસ એસોસિયેશનના પત્રકારો દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ દ્વારા, માંડવી) : માંડવી ખાતે આજરોજ નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો એકત્રિત થઈને મામલતદાર ઓફિસે આવીને આવેદનપત્ર આપવામાં...
