આદર્શ નિવાસી આશ્રમ શાળા ટીચકપુરા,વાલોડ અને ડોલવણના વિદ્યાર્થીઓએ સ્વીપ એકટીવીટી અંતર્ગત માનવ આકૃતિ બનાવી મતદાન અંગે સંદેશો આપ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮ આગામી તા. ૭ મે-૨૦૨૪ નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. જેના ભાગરૂપે તાપી...
