શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા, સુરત ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ લેવા જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં...
