માંગરોળ તાલુકાની આદિવાસી મહિલાઓ માટે વિનામૂલ્યે મહેંદીના તાલીમ વર્ગો વાંકલ ખાતે શરૂ કરવામાં આવ્યા : તારીખ ૧૯મી માર્ચ સુધી ચાલશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની આદિવાસી મહિલાઓ ઘર આંગણે મહેંદી અંગેની તાલીમ લઈ પોતે પગભર થઈ શકે એવા શુભ...
