તાપી : જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન : બીટીએસના ધવલ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કર્યું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. મંત્રી ગણપતસિંહ વસાવા અને પૂર્વ ધારાસભ્ય...
