વ્યારા ખાતે સમાજ સુરક્ષા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડ્રગ અને ટ્રાફિકીગ દિવસની ઉજવણી

0
IMG-20210626-WA0001
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૨૬: આજ રોજ ૨૬ જૂન ઇન્ટરનેશનલ ડ્રગ અને ઇલીસિત ટ્રાફિકિગ દિવસની ઉજણીના ભાગ રૂપે સમાજ સુરક્ષા તાપી અને પોલીસ અધિક્ષકશ્રી ના સંયુક્ત ઉપક્રમે સિજ્ઞેચર કેમ્પેઈન નું વ્યારા ખાતે આપોજન કર્યું હતું જેમાં નગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, નાયબ પોલીસ અધિક્ષક સંજયભાઈ રાય, વ્યારા પી.આઈ. રાકેશભાઈ પટેલ, મેડીકલ એશોશિયેશમના પ્રમુખ , વ્યારા કારોબારી ના પ્રમુખ કુલીન પ્રધાન, કેયુરભાઈ અને સમાજ સુરક્ષા અધિકારી એન . ડી ચૌધરી સિગ્નેચર કેમ્પેન નો હિસો બન્યા હતા. તાપી જિલ્લાના વ્યક્તિઓ આ દુષણ થી દુર રહે તે બાબતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિસ્તૃત સમજ આપી સરાહનીય પ્રયાસ હાથ ધર્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other