બેંક એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના બે આરોપીઓને શોધી કાઢી આરોપીઓની અટક કરી તેઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી તાપી જિલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારના (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના...
