તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે ખેડૂતોને શ્રદ્ધાંજલિ : આગામી દિવસોમાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને જિલ્લા વડામથક વ્યારાનાં સરિતા નગર...
