૩૧ ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને ઉંચામાળા ગામમાંથી 33 હજારનાં ભારતીય બનાવટના દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડતી LCB તાપી
(પ્રતિનિધિની દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા...
