જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હરીપુરા ખાતે ભારતમાતા પૂજન કરાયું અને આઝાદીનો ભૂતકાળ અને વારસાનો ગૌરવ માણ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા આઝાદીના મહોત્સવ નિમિત્તે ભારતમાતા પૂજનનું...
