તાપી જિલ્લા જાહેરજનતા જોગ : પેન્શનરોએ નાંણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ થી New Regime (નવી સ્કીમ) કે Old Regime (જુની સ્કીમ) મુજબ ઇન્કમટેક્ષ કપાવવા બાબત
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.28: તાપી જિલ્લા તિજોરી કચેરી મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરો (કુટુંબ પેન્શનરો સિવાય) વર્ષ ૨૦૨૩-૨૪ના નાંણાકિય વર્ષ...
