મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન.બી.પીઠવાના અધ્યક્ષ સ્થાને કે.કે.કદમ કન્યા વિધાલય ખાતે પોસ્કો એકટ ૨૦૧૨ અન્વયે અવેરનેશ સેમીનાર યોજાયો
સરળ શબ્દમાં સમજી શકાય તે રીતે પોસ્કો કાયદા અંગે વિદ્યાર્થીનીઓને જાગૃત કરાયા - માહિતી બ્યુરો,તાપી તા.૨૬ : ગુજરાત રાજ્ય કાનુની...
