તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રીએ તોરંદા ગામના પ્રાકૃતિક ખેતી કરતા વિશ્વાસભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લીધી - માહિતી બ્યુરો, તાપી, તા.06: મુખ્યમંત્રી...
