વ્યારાના કટાસવાણ ગામે ડામર રસ્તાનાં નિર્માણ કાર્યમાં ગોબાચારીની ગંધ આવતા ગ્રામજનોની ઉચ્ચસ્તરીય તપાસની માંગ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના કટાસવાણ ગામે અમાસી ફળિયા થી ખુશાલપુરા-ભાનાવાડી ગામના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. ગામજોનોની...
