Tapi

તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મુસા સ્થિત ‘આદર્શ નંદ ઘર’ની મુલાકાત લીધી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૫: સ્વસ્થ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય...

નાણાંકીય અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ના આવતા ૧૦મી ઓકટોબરે આરોગ્ય કર્મચારીઓ ઉપવાસ પર ઉતરશે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે તા. ૦૪-૦૩-૨૦૨૩ના સમાધાન મુજબ ૧ થી ૧૨ પ્રશ્નો પૈકી...

સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાયો

સર્વધર્મ પ્રાર્થના તથા પુષ્પગુચ્છ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી (પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતને આઝાદી તરફ દોરી જવામાં મદદ કરનાર મહાત્મા...

ડોલવણ રેફરલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભવ : નિદાન, સારવાર કેમ્પમાં ૩૬૮ દર્દીઓએ લાભ લીધો : ધારાસભ્ય દ્વારા એકસ-રે યુનિટ ખુલ્લુ મુકાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીના ડોલવણ સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ...

કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા સરકારી પ્રાથમિક શાળા સેલુદ ખાતે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસે “વિશ્વ પ્રાણી દિવસ” ઉજવવામાં આવે છે. પ્રાણીઓના માહાન આશ્રયદાતા આસીસીના સંત...

તાપી જીલ્લાના નિઝર અને કુકરમુંડામાં ‘‘સંકલ્પ સપ્તાહ’’ ની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેમ્પ યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪ ‘‘સંકલ્પ સપ્તાહ’’ ઉજવણી સંદર્ભે તાપી જીલ્લાના એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડા તાલુકામાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો...

ગડત ગામની સીમમાંથી નવજાત બાળક મળી આવ્યું જેના વાલી વારસ મળે તો જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.03 તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાંથી પસાર થતા ને.હા.૫૬ રોડની બાજુમાં આવેલ કિરણભાઇ ચીમનભાઇ...

ઉકાઇ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ૧૦૦% ભરાયો

ઉકાઇ જળાશય સને ૨૦૧૯થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો - સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે...

આગામી ૧૭મી ઓક્ટોબરે શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય,વ્યારા ખાતે સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૩ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિ જળવાઈ રહે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી...

તાપી જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં CHC,SDH, Civil સરકારી હોસ્પિટલ માંથી IFT કેસ (ઇન્ટર ફેસેલિટી ટ્રાન્સફર ) ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોકલતા ઇમરજન્સી કેસોમાં ૧૦૮ સેવા માં ગોલ્ડન ટાઈમમાં વધારો