સોનગઢમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમા મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી કરતા આરોપીઓને ગણતરીના દિવસોમા મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી સોનગઢ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા. ૦૮/૦૭/૨૦૨૪ના રોજ સોનગઢમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમા મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી...
