વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શનથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂર્વે વિજ્ઞાન નિબંધથી વિજ્ઞાન ઉત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા સી.વી રામન વૈજ્ઞાનિકની યાદમાં ફેબ્રુઆરી માસ દરમ્યાન દરરોજ...
