Tapi

વ્યારા, નિઝર તથા મહારાષ્ટ્રના વિસરવાડીનાં અનડીટેકટ ગુના શોધી કાઢી બે પુરૂષ તથા બે સ્ત્રી આરોપીઓને કુલ્લે રૂ. ૭૦,૯૨૦/- ના મુદ્દામાલ સાથે આંતર રાજય ગેંગને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ 

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળા એ બાળકોનાં સર્વાંગી વિકાસનો શ્રેષ્ઠ મુકામ છે, જ્યાં બાળકો અભ્યાસની સાથોસાથ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ થકી સ્વ...

વ્યારા સ્થિત તળાવ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

વ્યારા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગરજનોને અનુરોધ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ સમગ્ર...

તાપી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ( SGFI ) તાપી જિલ્લા કક્ષાએ કબડ્ડી સ્પર્ધા ,U-14, U -17 ,U -19 ભાઈઓ/બહેનો ની કબડ્ડી...

જિલ્લા કક્ષાનાં યુવા ઉત્સવમાં માઁ શિવદૂતી સ્કૂલનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્રારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, તાપી...

વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ ખો-ખોની ટીમમાં રાજ્યકક્ષાએ પસંદગી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કક્ષાએ ખો-ખો સ્પર્ધા Under - 17 ભાઈ-બહેનોની સ્પર્ધા તારીખ 20/09/2024નાં રોજ જે.બી. એન્ડ એસ.એ....

તાપી જિલ્લા કક્ષની કુસ્તી સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ( SGFI ) તાપી જિલ્લા કક્ષાએ કુસ્તી સ્પર્ધા ,U-14, U -17 ,U -19 ભાઈઓ/બહેનોની કુસ્તી સ્પર્ધા...

વાંસકુઇ-વડકુઇ-ઉમરકુવા-નાનીચેર રોડ પરના વાહનોને ડાઇવર્જન અપાયું

DivDiv(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૦. વાંસકુઇ-વડકુઇ-ઉમરકુવા-નાનીચેર રસ્તા પરની લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને "માઇનોર બ્રિજ" બનાવવાનું કામ પ્રગતિ હેઠળ...

તાપી જિલ્લામાં ૨૧થી ૨૭ સપ્ટેમ્બર સુધી કૃષિલક્ષી સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ તાપી જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર,...

સમગ્ર ગુજરાત સહીત તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી ગ્રામજનોને જાગૃત કરતા કુકરમુંડા તાલુકાના ફુલવાડી પ્રાર્થમિક શાળાના બાળકો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તા.૨૦ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનના નેમને આગળ ધપાવવા...

Other