તાપી જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના-૨૦૨૫-૨૬ અંતર્ગત આદિજાતિ વિકાસ માટે ₹ ૭૭૮૯.૬૬ લાખના કુલ ૧૨૧૮ કામોને મંજૂરી આપતા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ
પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની સમીક્ષા બેઠક યોજાઈ - આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય...
