વ્યારા પ્રાંત ડીવીઝનમાં સમાવિષ્ટ તાલુકાઓમાં ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓએ હંગામી ફટાકડા લાયસન્સ મેળવી લેવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. આગામી ૨૦ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ દિવાળીના તહેવારને અનુલક્ષીને તાપી જીલ્લામાં વ્યારા પ્રાંતના ડીવીઝનમાં સમાવિષ્ટ વ્યારા, ડોલવણ,...
